કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 43 મું 71 મું 21 મું 54 મું 43 મું 71 મું 21 મું 54 મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ પુનમ યાદવ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર મિતાલી રાજ પુનમ યાદવ સ્મૃતિ મંધાના હરમનપ્રિત કોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 26 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.કે.માથુર પલ્લવ મોહપાત્રા જી.સી.મુર્મુ એ.કે.ભલ્લા આર.કે.માથુર પલ્લવ મોહપાત્રા જી.સી.મુર્મુ એ.કે.ભલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મિઝોરમ તમિલનાડુ કર્ણાટક ઓડિશા મિઝોરમ તમિલનાડુ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP