કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે બંગાળની ખાડીમાં ભારતીય નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો હતો જેમાં INS શિવાલિક અને INS કદમતે ભાગ લીધો હતો ? જાપાન ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ? ફૈજલ અલી દાર વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ફૈજલ અલી દાર વંદના કટારિયા દેવેન્દ્ર ઝાંઝરિયા અવની લેખડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી અરુણાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ દિલ્હી અરુણાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ચીન આપેલ તમામ રશિયા ઈરાન ચીન આપેલ તમામ રશિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની કયું રાજ્ય કરશે ? ગુજરાત કેરળ કર્ણાટક પશ્ર્ચિમ બંગાળ ગુજરાત કેરળ કર્ણાટક પશ્ર્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP