ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... બન્નેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? બેંગ્લોર મુંબઈ રાંચી હૈદરાબાદ બેંગ્લોર મુંબઈ રાંચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP