કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2005 વર્ષ 2000 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2005 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત સ્ટેડિયમ અટલ સ્ટેડિયમ અબ્દુલ કલામ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય e-સુરક્ષા e-સ્વાસ્થ્ય e-સંજીવની e-આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 56 mm 5.6 mm 560 mm 5.6 m 56 mm 5.6 mm 560 mm 5.6 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ? ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ તિરથસિંહ રાવત પેમા ખાંડુ ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ તિરથસિંહ રાવત પેમા ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP