GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ? માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે. માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે. આપેલ તમામ માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે. ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિનું મુખ્ય લક્ષ્ય શું છે ? વિનિમય દર સ્થિરતાની ખાતરી ભાવ સ્થિરતાની ખાતરી પૂર્ણ રોજગારનું સર્જન વૃદ્ધિ દરમાં વધારો વિનિમય દર સ્થિરતાની ખાતરી ભાવ સ્થિરતાની ખાતરી પૂર્ણ રોજગારનું સર્જન વૃદ્ધિ દરમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે. બોર્ડ ઓફ ડિરેકટર્સ શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટ સમિતિ પ્રથમ ડિરેક્ટરો બોર્ડ ઓફ ડિરેકટર્સ શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટ સમિતિ પ્રથમ ડિરેક્ટરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે. પ્રણાલિકાગત અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર શૂન્ય આધારિત અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર પ્રણાલિકાગત અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર શૂન્ય આધારિત અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા મોસમી અથવા ચલિત કાર્યશીલ મુડીના સ્ત્રોત નથી ? વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. ધસારાની જોગવાઈઓ વેપાર ધિરાણ અને અન્ય ચુકવણીપાત્ર જાહેર થાપણો નફાને રાખી મૂકવો અથવા પુનઃઉપયોગ કરવો. ધસારાની જોગવાઈઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP