વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો. અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે. આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતની કઈ પ્રતિભાએ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રતિવાદન કરેલું છે ? કણાદ ભાસ્કર વરાહમિહિર નાગાર્જુન કણાદ ભાસ્કર વરાહમિહિર નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? ફાન્સ અમેરિકા એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા એક પણ નહીં રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈલેક્ટ્રીક ઘરેલું ઉપકરણો અને અન્ય ઉપકરણો માટે સ્ટાર રેટિંગ આપનાર સંસ્થા કઈ ? Green energy bureau Bureau of energy efficiency - BEE Environment information institute Central electricity regulatory commission - CERC Green energy bureau Bureau of energy efficiency - BEE Environment information institute Central electricity regulatory commission - CERC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં LIGO નું પ્રથમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપીત કરવામાં આવ્યું ? દિલ્હી બેંગલોર પૂના હૈદરાબાદ દિલ્હી બેંગલોર પૂના હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ? આપેલ માંથી એક પણ નહિ અમેરિકા અને ઈઝરાયેલ ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ આપેલ તમામ આપેલ માંથી એક પણ નહિ અમેરિકા અને ઈઝરાયેલ ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP