કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ?

6 ડિસેમ્બર
4 ડિસેમ્બર
5 ડિસેમ્બર
7 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ?

દિલ્હી હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટ
હૈદરાબાદ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP