કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટ્રીબ્યુનલ રિફોર્મ્સ બિલ, 2021 અંતર્ગત કેટલા એપેલેટ ટ્રિબ્યુનલ સમાપ્ત કરી દેવામાં આવશે ? 9 13 11 15 9 13 11 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1975 વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1975 વર્ષ 1977 વર્ષ 1971 વર્ષ 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા સ્થળે ડુરંડ કપની 130મી આવૃતિનું આયોજન કરવામાં આવશે ? ચેન્નાઈ ઈન્દોર કોલકતા મુંબઈ ચેન્નાઈ ઈન્દોર કોલકતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન હોકી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો બેડમિન્ટન હોકી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP