કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 'ધ હિટ ગર્લ' આત્મકથા કોની છે ? આશા પારેખ જય લલિતા હેમા માલિની શ્રીદેવી આશા પારેખ જય લલિતા હેમા માલિની શ્રીદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? કલા વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ કલા વિજ્ઞાન સાહિત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022 જીત્યો ? સુરત હૈદરાબાદ ભોપાલ પુણે સુરત હૈદરાબાદ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? રાજકોટ સુરત વડોદરા મહેસાણા રાજકોટ સુરત વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી નવી દિલ્હી વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP