કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'International Day of Living Together in Peace' દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 18 મે 20 મે 17 મે 16 મે 18 મે 20 મે 17 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Amazon કંપનીના નવા CEO કોણ બન્યું છે ? એન્ડી જેસી એલન મસ્ક અખ્તર શૌયબ જેફ બેજોજ એન્ડી જેસી એલન મસ્ક અખ્તર શૌયબ જેફ બેજોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ચીન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? આસામ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાની રક્ષા અને સુરક્ષામાં સુધારો કરવા માટે એક નવી મોબાઈલ એપ 'UNITE AWARE' લોન્ચ કરી ? જર્મની ભારત અમેરિકા ફ્રાંસ જર્મની ભારત અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? GAVI WHO આપેલ તમામ UNICEF GAVI WHO આપેલ તમામ UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP