કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ (International Day of Peace) ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? મુંબઈ અમદાવાદ બેંગ્લુરૂ હૈદરાબાદ મુંબઈ અમદાવાદ બેંગ્લુરૂ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO NASA ROSCOSMOS SpaceX ISRO NASA ROSCOSMOS SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ? બિહાર ઉત્તરાખંડ ગુજરાત રાજસ્થાન બિહાર ઉત્તરાખંડ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નેપાળમાં આયોજિત 2022 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) મહિલા ચેમ્પિયનશિપ કોણે જીતી ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે મેડલ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા ખેલાડી કોણ બની ? અંશુ મલિક વિનેશ ફોગાટ ગીતા ફોગાટ બબિતા કુમારી અંશુ મલિક વિનેશ ફોગાટ ગીતા ફોગાટ બબિતા કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP