કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કરવામાં આવ્યું ? ઓડિશા કેરળ સિક્કિમ બિહાર ઓડિશા કેરળ સિક્કિમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ અવાજ દિવસ (World Voice Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 19 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 19 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Status of women in Agrifood Systems રિપોર્ટ જારી કર્યો ? FAO UNDP એકપણ નહીં UNICEF FAO UNDP એકપણ નહીં UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન GI ટેગ મળ્યો ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં સૌપ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યા બાંધવામાં આવી રહી છે ? દેહરાદૂન અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ દેહરાદૂન અમદાવાદ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP