કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
કેરળ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ?

મહેસાણા
વડોદરા
રાજકોટ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP