કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ (International Equal Pay Day) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના (RGKNY) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પહેલ છે ? આસામ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS હંસ INS ખુખરી INS તલવાર INS જલશ્વ INS હંસ INS ખુખરી INS તલવાર INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મનીષ નરવાલ કયા રાજ્યના ખેલાડી છે ? ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. આપેલ તમામ તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. આપેલ તમામ તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે ક્યા દેશ સાથે એર લૉન્ચ અનમેન્ડ વેહિકલ (ALUAV)ના સહવિકાસ માટે સમજૂતી કરી છે ? ઈઝરાયેલ રશિયા જાપાન અમેરિકા ઈઝરાયેલ રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP