કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
27 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ?

ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ
બિહાર અને છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ અને ઓડિશા
ઓડિશા અને બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ?

આંધ્ર પ્રદેશ
મણિપુર
મેઘાલય
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ?

વર્લ્ડ બેંક
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
એશિયન ડેવલપમેન્ટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP