કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અશ્વિની વૈષ્ણવ
રાજનાથસિંહ
અમિત શાહ
જ્યોતિરાદિત્ય સિંધિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ?

લદાખ
મહારાષ્ટ્ર
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ?

સિક્કિમ
અરૂણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP