કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2024 2025 2023 2022 2024 2025 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘કર્મયોગી પ્રારંભ’ ક્યા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ છે ? સરકારી કર્મચારી માછીમારો શિક્ષકો લેખકો સરકારી કર્મચારી માછીમારો શિક્ષકો લેખકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ? ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? બિહાર તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ? ધ પેરેડાઈસ ઓફ ફૂડ ટોમ્બ ઓફ સેન્ડ સોંગ ઓફ ધ સોઈલ વાલ્લી ધ પેરેડાઈસ ઓફ ફૂડ ટોમ્બ ઓફ સેન્ડ સોંગ ઓફ ધ સોઈલ વાલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISSF રાઈફલ/પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? સાઉદી અરેબિયા ભારત ઈંગ્લેન્ડ ઇજિપ્ત સાઉદી અરેબિયા ભારત ઈંગ્લેન્ડ ઇજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP