કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ 13 ઑગસ્ટ 14 ઑગસ્ટ 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ 13 ઑગસ્ટ 14 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? કેનેડા જર્મની ઈંગ્લેન્ડ અમેરિકા કેનેડા જર્મની ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? વિરાટ કોહલી રોહિત શર્મા શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી રોહિત શર્મા શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP