કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? સર્બિયા ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા સર્બિયા ઈરાન અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય હિમ ચિત્તા દિવસ ક્યારે મનાવાય છે ? 24 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર 24 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 23 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) પાવર સેક્ટરમાં સાયબર સિક્યોરિટી લાગુ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP