કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરિટાઈમ એક્સરસાઈઝ 2022 (IMEX-22)નું આયોજન ક્યા કરાયું હતું ?

પણજી
જૂનાગઢ
વિશાખાપટ્ટનમ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી યોજના (IACS) શરૂ કરી ?

નાગરિક ઉડ્ડયન મંત્રાલય
વિદેશ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP