સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે.

કલેકટર
નાણાં વિભાગ
હિસાબ અને તિજોરી નિયામક
તિજોરી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે.

પરત કરે, મુડી નફા ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે
બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે.

10% સુધી
20% થી વધુ અને 50% સુધી
10% થી વધુ અને 25% સુધી
20% સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP