Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 498એ કલમ 298એ કલમ 398એ કલમ 506એ કલમ 498એ કલમ 298એ કલમ 398એ કલમ 506એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.34, 18, 10, 6, 4, ? 3 1 2 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPGQY YKKFQY YKPFQY YKRFUY YKPGQY YKKFQY YKPFQY YKRFUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? કાકા – ભત્રીજા સસરા - જમાઈ દાદા – પૌત્ર પિતા – પુત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ દાદા – પૌત્ર પિતા – પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ? લીડ મેગ્નેશિયમ સોડિયમ મરક્યુરી લીડ મેગ્નેશિયમ સોડિયમ મરક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ? પ્રકરણ - 8 પ્રકરણ - 10 પ્રકરણ - 7 પ્રકરણ - 9 પ્રકરણ - 8 પ્રકરણ - 10 પ્રકરણ - 7 પ્રકરણ - 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP