Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 120 (બી) હેઠળ કયા અપરાધ માટેની કાર્યવાહીને લગતી જોગવાઇ છે ?

અકસ્માત
દુષ્પ્રેરણ
ખૂન
ગુનાહિત કાવતરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમલંબ  ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો  ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય.

50
25
14
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ?

પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી
પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા
કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ
વ્યભિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP