Gujarat Police Constable Practice MCQ જાહેર ત્રાસદાયક કૃત્યની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપેલ છે ? 269 272 268 270 269 272 268 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે? લૂંટ ઘરફોડી ધાડ ચોરી લૂંટ ઘરફોડી ધાડ ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 527*324 ને 3 વડે ભાગી શકાય તો * ની કિંમત શોધો. 3 5 2 1 3 5 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -159 માં શેનો ઉલ્લેખ થયેલો છે ? ખૂન હુલ્લડ મનુષ્યવધ બખેડો ખૂન હુલ્લડ મનુષ્યવધ બખેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ? ભારતીય સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. ભારતીય સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ? જૂનાગઢ નવાબ લોર્ડ મેયો સર આલ્ફ્રેડ પહેલા સર આલ્ફ્રેડ બીજા જૂનાગઢ નવાબ લોર્ડ મેયો સર આલ્ફ્રેડ પહેલા સર આલ્ફ્રેડ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP