Gujarat Police Constable Practice MCQ Part - 2
જાહેર નોકરના (રાજ્ય સેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઈ IPC - 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે?

162 થી 180
172 થી 190
182 થી 201
101 થી 120

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

12 કિમી
9 કિમી
10 કિમી
8 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રથમ ફાઇટર પ્લેન ઉડાડનારી મહિલાનું બહુમાન કોને મળ્યું ?

અવની ચતુર્વેદી
તાનિયા સાન્યાલ
હેતલ દવે
મીરાંબાઇ ચાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP