Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત
આપેલ તમામ
હસ્તાક્ષર નિષ્ણાંત
ફિંગર પ્રિન્ટ નિષ્ણાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ?

સરકાર વિરૂધ્ધ ગુનાઓ
ગેરકાયદેસર બદલી
ગુનાહિત કાવત્રુ
મદદગારી (દુષ્પ્રેરણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP