Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયુ કૃત્ય IPC - 1860 હેઠળ ગુનો નથી ?

કોઇ વૃધ્ધ વ્યકિતએ કરેલ ગુનો
અસ્થિર મગજની વ્યકિતનું મૃત્ય
આપેલ તમામ
કોઈ સ્ત્રીએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ?

24 ફેબ્રુઆરી
21 જૂન
21 માર્ચ
10 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ?

વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર
ભાદર-રાજકોટ
ઉબેણ-જુનાગઢ
દમણ ગંગા-વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP