Gujarat Police Constable Practice MCQ Part - 3
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઇ.પી.સી.- 1860 ની કઈ કલમ લાગુ પડે છે ?

462
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
461

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે ?

પ્રાથમિક તરંગો
દ્વીતીય તરંગો
એક પણ નહીં
C તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP