Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ 25માં કઇ જોગવાઇ કરવામાં આવી છે ?

મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો
ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો
પોલીસ સમક્ષ કરેલી કબુલાતો
વકીલ સમક્ષ કરેલી કબુલાતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ?

ફકત એક
આપેલ પૈકી એક પણ નહીં
ફકત બે
બે અથવા તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP