Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઇ કલમો અંતર્ગત લગ્ન સંબંધી ગુનાઓને લગતી જોગવાઇઓ કરવામાં આવી છે ? 294 થી 320 361 થી 383 493 થી 498 147 થી 238 294 થી 320 361 થી 383 493 થી 498 147 થી 238 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ? કાન્તિભાઈ પરમાર ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ કાન્તિભાઈ પરમાર ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત છગનભાઈ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રોઝીબેટ કયા બંદર નજીક આવેલ છે ? મુંદ્રા નવલખી બેડી મગદલ્લા મુંદ્રા નવલખી બેડી મગદલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. -1860 મુજબ બાળકના કૃત્ય બાબતે કયું વાકય સાચું નથી ? 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ 7 થી 12 વર્ષની વચ્ચેનું બાળક દિમાગી અપરીપકવ હોવું જોઇએ. જો દિમાગી હોંશિયાર હોય તો જવાબદાર રહેશે. 7 વર્ષ સુધી ગુના માટે જવાબદાર નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ અરવલ્લી ડાંગ પંચમહાલ દાહોદ અરવલ્લી ડાંગ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 B નો ભાઇ A છે, D નો પિતા C છે, B ની માતા E છે, તેમજ A અને D ભાઇઓ છે તો E નો C સાથે શું સંબંધ છે ? ભત્રીજી પત્નિ બહેન સાળી ભત્રીજી પત્નિ બહેન સાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP