Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ વ્યકિતઓ અથવા વધારે આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ વ્યકિતઓ અથવા વધારે આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બરડા ડુંગરનો સૌથી ઊંચુ શિખર કયું છે ? કનારા સરકલા આભપરા માથાસર કનારા સરકલા આભપરા માથાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માઉસ બટન કેટલી વાર ક્લીક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઇ જાય છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રશિયાનું ચલણ કયું છે ? ડોલર યુરા રૂબલ લીરા ડોલર યુરા રૂબલ લીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP