ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ ભારતીય સિક્કો બનાવટી છે તેમ જાણ હોવા છતાં તેને પોતાની પાસે રાખવો તે IPC ની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 24O કલમ 140 કલમ 243 કલમ 143 કલમ 24O કલમ 140 કલમ 243 કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 329 કલમ 320 કલમ 317 કલમ 345 કલમ 329 કલમ 320 કલમ 317 કલમ 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? પાંચ દસ છ આઠ પાંચ દસ છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો IPC મુજબ શું શિક્ષા થાય ? કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -12 કલમ -9 કલમ -15 કલમ -10 કલમ -12 કલમ -9 કલમ -15 કલમ -10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP