ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 450 કલમ 470 કલમ 460 કલમ 440 કલમ 450 કલમ 470 કલમ 460 કલમ 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ છ આઠ સાત પાંચ છ આઠ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? પાલીક માસિક વાર્ષિક રોજિંદા પાલીક માસિક વાર્ષિક રોજિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 305 કલમ 315 કલમ 320 કલમ 301 કલમ 305 કલમ 315 કલમ 320 કલમ 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 395 કલમ 391 કલમ 399 કલમ 387 કલમ 395 કલમ 391 કલમ 399 કલમ 387 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે ? કલમ 21 કલમ 32 કલમ 11 કલમ 28 કલમ 21 કલમ 32 કલમ 11 કલમ 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP