ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ? કલમ 252 કલમ 260 કલમ 258 કલમ 256 કલમ 252 કલમ 260 કલમ 258 કલમ 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 173 કલમ 142 કલમ 137 કલમ 179 કલમ 173 કલમ 142 કલમ 137 કલમ 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બખેડોની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 143 કલમ 153 કલમ 159 કલમ 160 કલમ 143 કલમ 153 કલમ 159 કલમ 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 494 કલમ 502 કલમ 489 કલમ 499 કલમ 494 કલમ 502 કલમ 489 કલમ 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 339 કલમ 331 કલમ 349 કલમ 340 કલમ 339 કલમ 331 કલમ 349 કલમ 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) દહેજ મૃત્યુના કિસ્સામાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? કલમ 304-એ કલમ 304-બી કલમ 337 કલમ 302 કલમ 304-એ કલમ 304-બી કલમ 337 કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP