ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ખૂનની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 302 કલમ 307 કલમ 310 કલમ 298 કલમ 302 કલમ 307 કલમ 310 કલમ 298 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 450 કલમ 440 કલમ 470 કલમ 460 કલમ 450 કલમ 440 કલમ 470 કલમ 460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ? કલમ 376 કલમ 372 કલમ 353 કલમ 367 કલમ 376 કલમ 372 કલમ 353 કલમ 367 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 502 કલમ 478 કલમ 499 કલમ 438 કલમ 502 કલમ 478 કલમ 499 કલમ 438 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 331 કલમ 349 કલમ 339 કલમ 340 કલમ 331 કલમ 349 કલમ 339 કલમ 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP