કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સ્ટાર્ટ અપ બ્રિજનો શુભારંભ કર્યો ? શ્રીલંકા બાંગ્લાદેશ UAE UK શ્રીલંકા બાંગ્લાદેશ UAE UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે જાપાનના ટોક્યોમાં કયા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા હતા ? UK UAE એક પણ નહીં USA UK UAE એક પણ નહીં USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ-2021માં ભારત કેટલામાં ક્રમે છે ? 18 મા 50 મા 44 મા 54 મા 18 મા 50 મા 44 મા 54 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP