Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District IPL-2015 ના મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કપ્તાન કોણ છે ? ફોકનર ગૌતમ ગંભીર વિરાટ કોહલી રોહિત શર્મા ફોકનર ગૌતમ ગંભીર વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 12 સેકન્ડ 24 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 24 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” બહુવ્રીહી મંદાક્રાંતા દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી મંદાક્રાંતા દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 34 32 30 31 34 32 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સુર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ? મંગળ હર્ષલ શુક્ર બુધ મંગળ હર્ષલ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ? ઉમાશંકર જોષી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ઉમાશંકર જોષી નિરંજન ભગત મીરાંબાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP