કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર : લચિત દિવસ
સરૈઘાટના યુદ્ધમાં અહોમ સામ્રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
એક પણ નહીં
GIDC નાં વર્તમાન અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ?

ધાતુનો બનેલો લઘુગ્રહ
મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત
ચીનનો ઉપગ્રહ
ચીનનું લઘુગ્રહ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અરવિંદ રાય
કેવલકુમાર શર્મા
આનંદ પ્રકાશ
ઉત્પલકુમાર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP