કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? એરટેલ જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં એરટેલ જીયો વોડાફોન આઈડિયા એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગુડ ફ્રાઈડે સમજૂતીના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 50 વર્ષ 15 વર્ષ 10 વર્ષ 25 વર્ષ 50 વર્ષ 15 વર્ષ 10 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (APLMA)ની ભાગીદારીમાં મેલેરિયા ઉન્મૂલન અંગે એશિયા પેસિફિક લીડર્સ કોન્કલેવનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી નાગપુર ભોપાલ જયપુર નવી દિલ્હી નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 દેશોના ચીફ એગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ્સની બેઠક ક્યા યોજાઈ ? અમદાવાદ વારાણસી ભોપાલ મુંબઈ અમદાવાદ વારાણસી ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરે ઈ-સ્કૂટર પર પ્રતિબંધ લગાવી દીધો ? ન્યૂયોર્ક લંડન બર્લિન પેરિસ ન્યૂયોર્ક લંડન બર્લિન પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? દ.આફ્રિકા UAE શ્રીલંકા ઘાના દ.આફ્રિકા UAE શ્રીલંકા ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP