કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં બે વર્ષના પાઈલટ પ્રોજેક્ટ iRASTEનો શુભારંભ કર્યો છે ? બેંગલુરુ ભોપાલ નાગપુર અમદાવાદ બેંગલુરુ ભોપાલ નાગપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના નવા કૃષિમંત્રી તથા પશુપાલન અને ગૌ સવર્ધન વિભાગના મંત્રીનું નામ જણાવો ? શ્રી હર્ષકુમાર સંધવી શ્રી કિરીટસિંહ રાણા શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી હર્ષકુમાર સંધવી શ્રી કિરીટસિંહ રાણા શ્રી પૂર્ણેશભાઈ મોદી શ્રી રાઘવજીભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NITI Aayog NDC NCPC CCPA NITI Aayog NDC NCPC CCPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ? Technical Cooperation Report Global Hunger Index Report World Social Protection Report Ease of Doing Business Report Technical Cooperation Report Global Hunger Index Report World Social Protection Report Ease of Doing Business Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં મેઘાણી સાહિત્ય ભવનનું ઈ.ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ? ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના હેરિટેજ ડ્રિંક તરીકે ઓળખાતા ફેની GI ટેગ એનાયત કરાયો ? તમિલનાડુ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP