GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA)ના કાર્યો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા વીમા કંપનીઓ પાસેના ભંડોળનું મૂડી રોકાણ કેવી રીતે કરવું તેના પર નિયમન રાખવું આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વીમા કંપનીઓ પર ફી અને અન્ય ચાર્જ લગાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી. 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સીક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ (Mututal Fund) માટે વિદેશી રોકાણ મર્યાદા વધારીને ___ USD કરી છે. 500 મિલિયન 5 બિલિયન 10 બિલિયન 1 બિલિયન 500 મિલિયન 5 બિલિયન 10 બિલિયન 1 બિલિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 5³ + 6³ +7³ + 8³ + 9³ + 10³ = ? 2925 3125 3725 3825 2925 3125 3725 3825 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજામાં ભળી જાય ત્યારે ___ વાતાગ્ર સર્જાય છે. ધ્રુવીય ગરમ ઓક્લુડેડ ઠંડો ધ્રુવીય ગરમ ઓક્લુડેડ ઠંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગારમેન્ટ અને એપેરલ પોલીસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે ?1. વ્યાજ સહાય2. ઈલેકટ્રીક ડ્યુટી માહી૩. પે-રોલ સહાય ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP