કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્રીનકો ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઇન્ટેગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી સ્ટોરેજ પ્રોજેકટ (IRESP)ની સ્થાપના ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) 2022 ક્યારે મનાવાયો હતો ? 30 એપ્રિલ 10 મે 29 એપ્રિલ 5 મે 30 એપ્રિલ 10 મે 29 એપ્રિલ 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન કોણ છે ? જોસ બટલર રવિચંદ્રન અશ્વિન દેવદત્ત પટ્ટીકલ સંજુ સેમસન જોસ બટલર રવિચંદ્રન અશ્વિન દેવદત્ત પટ્ટીકલ સંજુ સેમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 29 એપ્રિલ 5 મે 10 મે 30 એપ્રિલ 29 એપ્રિલ 5 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર શહીદ ચક્ર : સૌથી અંદરનું ચક્ર, જ્યાં તાજેતરમાં અમર જવાન જ્યોતિ સંમિલિત કરવામાં આવી. રક્ષા ચક્રઃ સૌથી મોટું બહારનું સર્કલ, જે સુરક્ષા સાથે સંબંધિત છે. વીરતા ચક : બહાદુરીનું ચક, જે બીજું સૌથી મોટું ચક્ર છે. ત્યાગ ચક્ર : બલિદાન સંબંધિત ત્રીજું સૌથી મોટું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ’ની થીમ શું છે ? Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં Man in peacekeeping- A key to peace People. Peace. Progress. The power of Partnerships Youth in peacekeeping- A key to peace આપેલ પૈકી એક પણ નહીં Man in peacekeeping- A key to peace People. Peace. Progress. The power of Partnerships ANSWER DOWNLOAD GUJARATI MCQ APP