વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કુલ કેટલા ઉપગ્રહો છે ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ''Indomitable Spirit" (ઈનડોમિટેબલ સ્પિરીટના લેખક કોણ છે ? સી.વી. રામન એમએસ સ્વામીનાથન હોમી ભાભા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સી.વી. રામન એમએસ સ્વામીનાથન હોમી ભાભા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે. કટવાલ ડૉ. આર.કે કોટનાલા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે. કટવાલ ડૉ. આર.કે કોટનાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે. મદુરાઈ ચેન્નઈ તુતીકોરિન પુના મદુરાઈ ચેન્નઈ તુતીકોરિન પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? યુ.એસ.એ. ફ્રાંસ રશિયા ઈઝરાઈલ યુ.એસ.એ. ફ્રાંસ રશિયા ઈઝરાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત સૈન્ય અભ્યાસ -અભ્યાસ ઈકુવેરિનનું આયોજન ડિસેમ્બર-16 માં થયેલ તેમાં કયા દેશો સામેલ હતા ? ભારત અને માલદીવ ભારત અને બ્રિટન પાકિસ્તાન અને ચીન પાકિસ્તાન અને માલદીવ ભારત અને માલદીવ ભારત અને બ્રિટન પાકિસ્તાન અને ચીન પાકિસ્તાન અને માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP