વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યોગ્ય જોડકા જોડો. A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરી B) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ C) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ i. પુના ii. અમદાવાદ iii. લખનૌ
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો. i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા. ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો. iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.