કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માં જોડાનારો 121મો દેશ કયો બન્યો ? જર્મની સ્પેન ઈટાલી તુર્કી જર્મની સ્પેન ઈટાલી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 3 1 5 6 3 1 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 41 42 45 40 41 42 45 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP