કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 2.80% 3.75% 1.75% 4.35% 2.80% 3.75% 1.75% 4.35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ પ્રભા અત્રે - કલા કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 200 રૂ. 500 રૂ. 100 રૂ. 1000 રૂ. 200 રૂ. 500 રૂ. 100 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? બીજી પ્રથમ ત્રીજી પાંચમી બીજી પ્રથમ ત્રીજી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ? ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP