કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે.
પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું.
આપેલ તમામ
2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ?

પેગોંગ ત્સો
ઈટાનગર
કારગિલ
લોંગેવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ?

ઓડિશા
પશ્ચિમ બંગાળ
છત્તીસગઢ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ?

કાજલ અગ્રવાલ
પ્રાજક્તા કોલી
સેજલ કુમાર
શર્લી સેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP