કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISO 9001:2015 સર્ટિફિકેશન મેળવનારૂ ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય કયું બન્યું ? નેહરુ ઝૂલોજિકલ પાર્ક, હૈદરાબાદ સંજય ગાંધી બાયોલોજીકલ પાર્ક, પટના સકરબાગ ઝૂલોજિકલ પાર્ક, જુનાગઢ ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, વિશાખાપટ્ટનમ નેહરુ ઝૂલોજિકલ પાર્ક, હૈદરાબાદ સંજય ગાંધી બાયોલોજીકલ પાર્ક, પટના સકરબાગ ઝૂલોજિકલ પાર્ક, જુનાગઢ ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? કાલાવાડ ગોંડલ આપેલ તમામ મોરબી કાલાવાડ ગોંડલ આપેલ તમામ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'SAMPADA' પૂરુંનામ જણાવો ? SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. એક પણ નહીં SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. એક પણ નહીં SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ચાંદીપુર, ઓડિશા શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ એઈડ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 29 નવેમ્બર 1 ડિસેમ્બર 30 નવેમ્બર 2 ડિસેમ્બર 29 નવેમ્બર 1 ડિસેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP