કમ્પ્યુટર (Computer) ISP નું પૂરું નામ જણાવો ઇન્ડકશન સર્વિસ પ્રોવાઈડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર ઇન્ડકશન સર્વિસ પ્રોવાઈડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નવી ફાઈલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL + M CTRL + P CTRL + N CTRL + O CTRL + M CTRL + P CTRL + N CTRL + O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) PTP લિંકથી કઈ સિગ્નલને જોડી શકાય છે ? Wireless Audio Radio Digital Wireless Audio Radio Digital ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય છે ? ROM રજિસ્ટર RAM ઓપ્ટિકલ ડિસ્ક ROM રજિસ્ટર RAM ઓપ્ટિકલ ડિસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ગોઠવાયેલા અને માળખાકીય ડેટા એટલે શું ? ઇનપુટ ડેટા ઇન્ફર્મેશન પ્રોસેસ ઇનપુટ ડેટા ઇન્ફર્મેશન પ્રોસેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP