સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન સંબંધિત જાણકારી માટે ISROએ કયો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો ? CARTOSAT INSAT RESOURCET METSAT CARTOSAT INSAT RESOURCET METSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. K A H C K A H C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ? ઈમારતી લાકડું કપાસનો છોડ પાપ્લર ઝાડ શેરડીના કૂચા ઈમારતી લાકડું કપાસનો છોડ પાપ્લર ઝાડ શેરડીના કૂચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈસરોની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? 1969 1965 1972 1962 1969 1965 1972 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? સેક્રોમીટર સ્પીડોમીટર યુડોમીટર ટેકોમીટર સેક્રોમીટર સ્પીડોમીટર યુડોમીટર ટેકોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP